MARAN NONDH DETAILS

 
 
આરતી અનિલ શાહ
 
Female
 
14-10-2018
 
02:15 am
 
ધુલિયા
 
14-10-2018
 
08:15 am
 
 
*કરછી ગુર્જર જૈન*

*ઞામ માંડવી નાં હાલ ઔરંગાબાદ અનિલ હિંમતલાલ શાહ ના ધર્મપત્ની આરતીબેન (ગુણવંતીબેન) (ઉવ . ૭૧) તા.૧૪.૧૦.૨૦૧૮ . રવિવાર નાં રોજ અરિહંતશરણ પામેલ છે.*

*જે ભુમિશ વિનીતા(નીતુ) અને ગીતા ના માતુશ્રી*

*પ્રેમચંદ સાંકળચંદ દોશી માંડવી ની સુપુત્રી*

*એમની સ્મશાનયાત્રા આજે ૧૪.૧૦.૨૦૧૮ રવિવારે સવારે ૧૦.૩૦ કલાકે તેમના નિવાસસ્થાને નીકળશે.*

*એડ્રેસ*

*શાન્તિ કુંજ, રામવાડી, માલેગાંવ રોડ, ધુલિયા.*