MARAN NONDH DETAILS

 
 
મણીબેન જવેરલાલ જીવરાજ શાહ
 
Female
 
15-10-2018
 
11:29 am
 
કલીકટ
 
15-10-2018
 
11:29 am
 
No
 
*કરછી ગુર્જર જૈન*

*ગામ ભુજપુર ના હાલે કલીકટ રવ. જવેરલાલ જીવરાજ શાહ ના ધર્મપત્ની મણીબેન ઉ.વ.૯૪, તા.૧૫.૧૦.૨૦૧૮. ના રોજ અરિહંતશરણ પામેલ છે*

*તે ગોધરા નાં લક્ષ્મીચંદ પ્રાગજી મહેતા ની સુપુત્રી*

*તે સુરેશ, ભાગીબેન દિનેશભાઈ શાહ (ધુલિયા), કંચનબેન શરદ શાહ(કોચીન), ભાનુબેન ગીરીશ શાહ (મુંબઈ), વાસંતી ગૌતમ શાહ (અમદાવાદ) ના માતુશ્રી.*

*હેમલતાબેન ના સાસુ*
*જીગ્ના જયેશભાઈ શાહ (કોચીન) ના દાદીમા*

*તે સ્વ.ભાઈલાલ,સ્વ. પ્રાણલાલ, સ્વ. જવેરબેન, સ્વ. દિવાળીબેન, નિર્મલાબેન ના બહેન*

*સ્વ. તેજપાળ જીવરાજ શાહ (દેશલપુર),*
*સ્વ. વાડીલાલ જીવરાજ શાહ (ગુન્દીયાળી) ,*
*સ્વ. પાર્વતીબેન, સ્વ.મણીબહેન ના ભાભી*

*તેમની પ્રાર્થનાસભા તા.૧૭.૧૦.૨૦૧૮. ના કલીકટ મુકામે રાખેલ.(લૌકિક વ્યવહાર બંધ છે)*